VOL - 2, 2021
Permanent URI for this community
Browse
Browsing VOL - 2, 2021 by Title
Now showing 1 - 20 of 22
Results Per Page
Sort Options
Item “And Then There Were None” to “Gumnaam”: Critical Review of the Literary Adaptation(Chainany E-Journal, 2021-09-01) Pathak, Shivam; Kaushik, NarendraAgatha Christie’s novels are widely praised throughout the world. Be it “The Man in the Brown Suit”, “The Secret of Chimneys”, “The Mysterious Mr. Quin”, “The Hound of Death”, “The Murder at the Vicarage”, “Sleeping Murder”, and many other in line. Among other foreign writers, Christie too has managed to occupy a significant space in almost every part of the globe including the subcontinent of India. With the passage of time the literary adaptation of novels into different mediums of art is becoming more frequent. This trend has not left any part of the world untouched. As the time passes by the plant of this trend is grooming new flowers of great creations. In order to develop a better understanding of this subject-cum-trend this research studies various dimensions and perspectives related to it. It evaluates the literary adaptation of Agatha’s “And Then There Were None” in context of the Bollywood movie “Gumnaam”. The parametres or elements invoked for the research will be point of view, narrative, foreshadowing, conflict, setting, plot, character, motif, and themeItem Angela Merkel – World’s Most Influential Leader(Chainany E-Journal, 2021-12-01) Rajput, Bhagyashreeવર્ષ-2020ની ફોર્બ્સ મેગેઝીનની યાદીમાં પ્રથમ ક્રમે વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા તરીકે બિરુદ પામેલ સત્તાધારી મહિલા એટલે એન્જેલા મર્કેલ. જર્મની (Germany) જેવા વિકસિત દેશમાં 2005માં સૌ પ્રથમ મહિલા અને પ્રથમ પૂર્વ જર્મન ચાન્સેલર બનનાર મર્કેલ આજ દિન સુધી એ પદ શોભાવી રહ્યા છે. આ જ બાબત તેઓની પ્રતિભાને દર્શાવે છે. 1986માં ક્વોન્ટમ રસાયણશાસ્ત્રમાં ડૉક્ટરેટની પદવી મેળવી અને 1989 સુધી સંશોધન વૈજ્ઞાનિક તરીકે મહત્વની કામગીરી હાથ ધરી. ભૌતિકશાસ્ત્રી તરીકે પ્રશિક્ષિત એન્જેલા 1989માં બર્લિનની દિવાલના પતન પછી રાજકારણમાં પ્રવેશ્યા હતા. લોકશાહી જાગૃતિ, જર્મની માટે જોડાણ કે કોઈ મહત્વના કરાર પર તેઓનું તાર્કિક વલણ રહ્યું છે. ખ્રિસ્તી લોકશાહી સંઘ (Christian Democratic Union - CDU)માં ડેમોક્રેટિક એલાયન્સનું વિલીનીકરણ, મહિલા અને યુવાઓને લગતી મહત્વની બાબતો, વિદેશી નીતિ, આતંકવાદ, સ્થળાંતર કરનારાઓ અને શરણાર્થીઓને આવકારવા, યુરોપીયન દેવાની કટોકટીનું સંચાલન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ જેવા મુદ્દાઓ પર મહત્વના કાર્યો કર્યા છે. મોટાભાગના સામાજિક રાજકીય કાર્યોમાં અગ્રેસર હોવા છતાં ઘણાં મહત્વના નિર્ણયો તથા અન્ય દેશો સાથેના વાટાઘાટો-કરારો કર્યા બાદ અનેક ટીકાકારોનો સામનો પણ કરવો પડ્યો છે. ઉપરાંત પોતાના જ પક્ષના અનેક સાંસદોના અસંતોષ છતાં તેઓ અડીખમ રહી સક્રિયપણે સામાજિક-રાજકીય જવાબદારીઓ નિભાવવામાં સક્ષમ બન્યા છે. જર્મનીના નાગરીકો પ્રત્યેની દેખભાળ, સહાનુભૂતિપૂર્ણ અને નિર્ણાયક અભિગમને કારણે તેઓને “મુત્તી” (“Mutti" - mother) તરીકેનું ઉપનામ પ્રાપ્ત થયું છે. પ્રસ્તુત લેખમાં જર્મનીના પ્રતિષ્ઠિત એન્જેલા મર્કેલના જીવનચરિત્રને આલેખવાનો હેતુ રહેલો છે. તેઓના વ્યક્તિગત જીવન, પારિવારિક, રાજકીય જીવનને વર્ણવ્યુ છે. તેમજ સશક્ત મહિલા નેતા તરીકે તેઓના મહત્વના કાર્યોને રજૂ કરવાનો પ્રયત્ન કરેલ છે.Item Current Situation of Women Rights(Chainany E-Journal, 2021-06-01) Kapadiya, hiralભારતના સંવિધાનના ઘડવૈયાઓએ સંવિધાનમાં વિશેષ પ્રકારે મહિલાઓના કલ્યાણને લગતી કલમો સામેલ કરી હતી. સંવિધાનની આ જોગવાઈઓ કાયદાઓ બનાવવા માટે માર્ગદર્શકરૂપ પુરવાર થાય છે. આપણું સંવિધાન ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ અમલમાં આવ્યું. સંવિધાને બક્ષેલા મૂળભૂત હક પૈકીનો એક હક કલમ ૧૯નો સમાનતાનો હક છે. સમાનતાની આ યોજના સંવિધાનીય પોતાના ત્રણ વિભાગોમાં પથરાયેલી છે. આમુખ, મૂળભૂત હક, રાજનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો. જે પૈકી અત્રે 'મહિલા અધિકારોની વર્તમાન પરિસ્થિતિ' નું આલેખન કરવામાં આવ્યું છે. જેમાં આપને મહિલા અધિકારો, કલમો, બંધારણીય જોગવાઈઓ વગેરે જોઈ શકીએ છીએ. આ કલમો કે જોગવાઈઓનો ઉપયોગ મહિલા પોતાના રક્ષણ માટે કરી શકે છે. જે ભારતમાં, રાજ્યમાં તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મહિલા અધિકારોની ગોઠવણી કરવામાં આવી હોય છે. આ સંશોધન લેખનો મુખ્ય હેતુ વર્તમાન સમયમાં મહિલાઓના હકો, અધિકારો તેમજ રક્ષણાત્મક સુરક્ષા માટે જરૂરી બંધારણીય જોગવાઈઓ જાણવો તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલાઓની વર્તમાન પરિસ્થિતિ જાણવાનો છે, મહિલા અધિકારો, કલમો તથા કાનૂની જોગવાઈઓ હોવા છતાં વૈશ્વિક સ્તરે, ભારતમાં તથા રાજ્યમાં મહિલાઓ પ્રત્યે ભેદભાવ, દમન, શોષણ, ઊંચા યૌનશોષણ, માનસિક ત્રાસ વગેરે જેવી વૃત્તિઓનું પ્રમાણ અને તેની અસરો આપને અહીં જોઈ શકીએ છીએ. આ સંશોધન લેખમાં મહિલાઓના અધિકારોની વાત કરવામાં આવેલ હોય આ સંશોધન લેખ કાયદા, તેમજ સ્ત્રી શિક્ષણના અભ્યાસુઓને મદદરૂપ નીવડશે તથા મહિલાઓ પોતાના હકો, અધિકારો તથા બંધારણીય જોગવાઈઓ જાણી સમજી શકશે.Item Effect of COVID-19 on the Academic Planning of University and Colleges with Special Reference to Kachchh Region(Chainany E-Journal, 2021-03-01) Shakya, kumarjay; Sodha, dhirubhaWorld Health Organization declared the newly discovered corona virus as a global pandemic in the name of COVID-19. Whole world got disturbed due to this pandemic and it forced many to change their mindset to work. More than 100 million cases registered worldwide (as per WHO report 2021) and more than 57 million got recovered from it. The education sector at all levels got delayed to maintain social distancing and stop spreading the infection. Krantiguru Shyamji Krishna Verma Kachchh University started the academic planning during the lockdown period and most of the colleges started to go digital for the betterment of all its stakeholders. The present study focuses on the impact of COVID-19 on the academic planning of the colleges running under KSKV Kachchh University and the level of awareness of the teachers about ICT tools for teaching-learning. The study is based on primary data using survey through structured questionnaire in which 43 respondents filled this survey presently working as teaching staff. Major findings of the study were that most of the teachers spent daily 4 to 6 hours on academic planning, conducted more than fifteen lectures in a week and planning for new courses for students. Most of the teachers have knowledge of ICT tools for teaching-learning, also received prior training for online class and Microsoft Teams was most popular software for delivering online class.Item Exploring the Three Dimensions of Web Series and TV Soap Opera(2021-03-01) Singh, Pavitar; Singh Bhati, Shailendra PratapTV soap opera and the Web series are the audio visual media of communication in the context of fiction. It influences the audience in many ways. This study aims the comparative study of the TV soap opera and web series in India with three variables i.e. content, audience and the medium. During the quantitative study, researcher examines the perception of 15-40 years’ age group people of different cities of Rajasthan regarding the Web Series and TV soap opera.Item Human Ecological Introduction of Fishermen Community of Gujarat(Chainany E-Journal, 2021-12-01) Chauhan, Pareshહજીરાથી ઘોઘા વચ્ચેની રોરો ફેરી સર્વિસ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રમાં અવરજવર કરતા પ્રવાસીઓ અને વેપારીઓ માટે સમય અને ખર્ચની બચતની દ્રષ્ટિએ મહત્વની બનતી જાય છે. વિકાસ થતો જશે તેમ તેમ દરિયાનું મહત્વ વધશે. વૈશ્વીકરણના આ યુગમાં હવે આપણા દેશમાં પહેલા કરતાં વધુ પરદેશી અને પરદેશમાં વસતા ભારતીયો આવવા લાગ્યા છે. તેમાંથી ઘણા લોકો અહીં માંસાહાર અને દરિયાઈ ફૂડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આથી માંસાહાર ખોરાક આપનારી રેસ્ટોરન્ટ, હોટલો વધી છે. ભારતમાં પણ લોકો પહેલાની તુલનામાં વધુ પ્રમાણમાં માંસાહાર કરવા લાગ્યા છે. આવી સ્થિતિમાં મત્સ્યોધોગ વિકસિત હોવો જરૂરી છે. પરંતુ ભારતમાં માછીમારોનો સમાજ 'વંચિત' સમૂહ છે (ચૌહાણ : 2018). આ બાબતને સમજવા અહીં ગુજરાતના દરિયા કિનારા, બંદરો, મત્સ્યોધોગ, જુદા-જુદા વિસ્તારોમાં માછીમાર સમુદાયો સંબંધિત માનવ પરિસ્થિતિશાસ્ત્રીય નિરીક્ષણો પ્રસ્તુત કર્યા છે. જે દ્વારા માછીમારોના સમુદાય વિશે વિસ્તૃત માહિતી આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.Item Sustainable Multilingualism in Indian Higher Education(Chainany E-Journal, 2021-03-01) Pandya, dipalThe present article focuses on the concept of sustainable development of multilingualism as directed by National Education Policy-2020. Education is one of the most fundamental elements in social and economic development. Multilingualism is one of the most relevant social phenomena of the present age Indian education. This paper provides the general scope of sustainable multilingualism in Indian Higher Education.Item Underworld in Martin Scorsese and Ram Gopal Varma’s Cinema(Chainany E-Journal, 2021-09-01) Kaushik, dr. narendra; Kasana, ajayMartin Scorsese and Ram Gopal Varma have their own vision to showcase the mafia world on the silver screen. If Scorsese along with Fritz Lang, Brian De Palma, Takashi Miike, Francis Ford Coppola, and Quentin Tarantino is considered the master of gangster cinema in English, Japanese and German films Varma, Mahesh Manjrekar, Apoorva Lakhia, and Anurag Kashyap have largely portrayed the cool Mafiosi in their films in Bollywood. But nothing quite comes close to GoodFellas (1990) whose inspiration reflects in about a dozen films and television shows. Similarly, Varma is called an agent provocateur largely because of Satya (1998). Like GoodFellas, Gangs of New York (2002) is also about underworld and based on a non-fiction book. In the case of Varma, he followed Satya with Company, a film also about the rise and the end of the underworld. This research study aims to understand the process of direction and the stories of the sample films of Martin Scorsese and sample films of Ram Gopal Varma. It is to analyze the difference and similarities between their craft. The four key elements to be analyzed are portrayal of the characters, fascination of the two directors for the underworld, taking cinematic liberty to tell the story and relevance of the story in today’s time.Item Vaccine: Socio-Cultural Perspective(Chainany E-Journal, 2021-09-01) Rajput, bhagyashreeરસી એ જે-તે રોગચાળા સામે માનવ અસ્તિત્વને ટકાવી રાખનાર અગત્યનું સંસાધન છે. ઐતિહાસિક દ્રષ્ટીએ જોઈએ તો, માનવસમાજ અનેક ચેપી રોગોનો સામનો કરતો આવ્યો છે અને હાલ પણ કરી જ રહ્યું છે. આરોગ્ય જાળવી રાખવા, ચેપી રોગોનો ફેલાવો થતો અટકાવવા રસીની શોધખોળ, રસી કાર્યક્રમો, રસીકરણની જાગૃતિ, વિકાસ અને અમલીકરણ શરૂ થયું. જેથી ચેપી રોગકારક જીવાણુંઓથી માનવ શરીરને બચાવી શકાય છે. કેટલીક વાર રસીની વિઘાતક અસરો થતા નવા પડકારો ઉભા થાય છે. જેની સામાજિક-સાંસ્કૃતિક અસરો થતી જોવા મળે છે. વર્તમાન સમયમાં મોટાભાગના દેશના લોકો નોવેલ કોરોના વાયરસ મહામારીથી પીડાઈ રહ્યા છે. સમગ્ર માનવસમાજને હચમચાવી નાખનાર ‘નોવેલ કોરોના વાયરસ' મહામારી એ સમાજના બધા જ ક્ષેત્રોમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે. ભલે તે ગરીબ હોય કે મૂડીપતિ, ઉચ્ચ વર્ગનો હોય કે મધ્યમ કે નિમ્ન વર્ગનો, શ્વેત હોય કે અશ્વેત – એમ બધા જ સમાજના લોકો પર પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે ગંભીર અસરો ઉપજાવી છે. ડિસેમ્બર ૨૦૧૯માં SARS-CoV-2 (Severe Acute Respiratory Syndrome Coronavirus 2) વાયરસના ઉદભવ તથા તેના ઝડપી ફેલાવો થવાથી વૈજ્ઞાનિકોને રસીની જરૂરિયાત જણાઈ. ભારત સરકાર દ્વારા લોકડાઉન (જનતા કર્યું) લાગુ કરવામાં આવ્યું. અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. રસી જેવી કે, કોવિશિલ્ડ, કોવેક્સીન, સ્પુટનિક-વી પ્રત્યેક નાગરિકને સરળ રીતે મળી રહે તે હેતુથી અનેક અભિયાનો ચલાવવામાં આવ્યા. રસી લીધેલ વ્યક્તિઓ અને રસી ન લીધેલ વ્યક્તિઓ પર અને સમાજના જુદા-જુદા ભાગો જેમ કે, કુટુંબ, લગ્ન, ધર્મ, શિક્ષણ, અર્થવ્યવસ્થા, ધોરણો, મૂલ્યો, પ્રથા-તહેવારો વગેરે પર અસરો થઇ છે. આથી પ્રસ્તુત લેખમાં રસી વિષયક સામાજિક- સાંસ્કૃતિક દૃષ્ટિકોણ રજૂ કરવાનો પ્રયત્ન કરેલ છે.Item अभेदैकत्वसंख्या विचारः(Chainany E-Journal, 2021-03-01) Pandya, anandItem અનુઆધુનિક: સંજ્ઞા, વિભાવના અને ઘડતરબળો(Chainany E-Journal, 2021-09-01) Solanki, Avaniઆધુનિકતા પછીના સમયને આપણે અનુઆધુનિક યુગ તરીકે ઓળખીએ છીએ.1986 પછીના સમયને અનુઆધુનિક સમય સંજ્ઞા મળેલી છે. વીસમી સદીના અંતિમ ચરણના પ્રજાજીવનના પ્રવાહો અને સાહિત્યને સમજવાનો સૈદ્ધાંતિક પ્રયાસ અત્રે કરવામાં આવ્યો છે .Item આદિવાસીઓ અને રાજકીય પ્રતિનિધિત્વ(Chainany E-Journal, 2021-06-01) Patel, dr.sanjayItem 'એક હતો વીનેશ' સમીક્ષાત્મક અભ્યાસ(Chainany E-Journal, 2021-09-01) Pargi, ManjulabenItem કચ્છી વહાણવટી કાનજી માલમ(Chainany E-Journal, 2021-06-01) Vora, Mihirકચ્છી વહાણવટી કાનજી માલમની વાતો વિશે બહુ જાણવા મળ્યુ નથી ગુજરાતના વહાણવટીઓના ઇતિહાસમાં કાનજી માલમનું નામ મોટું છે, અને ગુજરાતના અનેક ઇતિહાસકારો અને લેખકોએ આના વિશે લખ્યું છે પણ તેમાં અમુક વાત નો ઉમેરો કરવો જરૂરી છે મેં માહિતી ઉમેરવાની કોશિશ કરી છે.Item ‘કાહે કોયલ શોર મચાયે રે'.... નાટક ભજવણીમાં પ્રશ્નો અને ઉકેલ(Chainany E-Journal, 2021-03-01) Vyas, DigishItem ગઝલકાર મરીઝ (૨૨/૧/૧૯૧૭ થી ૧૯/૧૦/૧૯૮૩)(Chainany E-Journal, 2021-12-01) Shukla, ramilabenItem દિલ્હીની ગાદીનો છેલ્લો હિન્દુ શાસક – પૃથ્વીરાજ ચૌહાણ(Chainany E-Journal, 2021-06-01) Chaudhary, Sonal; Navakar, Prafulપૃથ્વીરાજ ત્રીજો જેને ઇતિહાસમાં ‘રાયપિથોરા’ તરીકે ઓળખવામાં આવે છે, તે ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય અને મહત્વપૂર્ણ સ્થાન માટે તેણે પ્રેમ તથા યુદ્ધમાં કરેલ પરાક્રમો કે જે ઉત્તર ભારતમાં વીરકથા તથા વીરલોક સાહિત્યમાં અજોડ સ્થાન ધરાવે છે, ક્ષમાવીર ક્ષત્રિય રાજા તરીકે અને તેણે કરેલ ભૂલોના કારણે દિલ્લી અને ક્રમબદ્ધ ભારત જે પરાધીન થતું ગયું તથા વિદેશ સત્તાના મંડાણ માટે જ તેટલો જવાબદાર ગણીને તેને યાદ કરવામાં આવે છે. આ સમયની જે ભારતની સ્થિતિ હતી, એ પણ ભારતમાં સલ્તનતનાં મંડાણ માટે જવાબદાર છે. ચંદ્રબરદાઈ નામના તેના દરબારી કવિએ તેના પ્રસિદ્ધ મહાકાવ્ય “પૃથ્વીરાજ રાસો” તેને અમર બનાવી દીધો છે, તો આ સાથે જયાનકનું “પૃથ્વીરાજ વિજય”, જૈન ગ્રંથ, મુસ્લિમ ગ્રંથકારોના ગ્રંથમાં તથા શીલાલેખોમાં પણ તેના વિશે ઉલ્લેખો કરવામાં આવેલ છે.Item બ્લોગઃ અભિવ્યક્તિની આત્મનિર્ભરતા બક્ષતો ડિજિટલ'ચરખો'(Chainany E-Journal, 2021-12-01) Vyas, digishમાનવીએ પોતાની વાત અન્ય માનવી સુધી પહોંચાડવા માટે અનેક માધ્યમો વિકસાવ્યાં છે. માનવીએ પ્રત્યાયન માટે ઈશારાયુગથી ઇન્ટરનેટ યુગ સુધીની સુદીર્ઘ સફર ખેડીને વધુ ને વધુ આધુનિક માધ્યમો વિકસાવ્યાં છે. આજે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના સંગમે પ્રત્યાયનની પ્રક્રિયાને અત્યંત ઝડપી, વિશ્વવ્યાપી અને એકદમ આસાન બનાવી દીધી છે. સોશિયલ મીડિયાના શોરબકોર વચ્ચે પણ પોતાની વાત વિગતે અને ગંભીરતાપૂર્વક મૂકવા માટે બ્લોગ નામનું એક માધ્યમ ઉપલબ્ધ બન્યું છે. બ્લોગ થકી વ્યક્તિ અભિવ્યક્તિની પૂર્ણ આઝાદી ભોગવી શકે છે. ગાંધીજીએ આર્થિક સ્વાવલંબન માટે ચરખાનો પ્રચાર-પ્રસાર કરેલો, ગાંધીજી આજે હયાત હોત તો અભિવ્યક્તિના સ્વાવલંબન માટે તેમણે બ્લોગની હિમાયત ચોક્કસપણે કરી જ હોત. બ્લોગ અને ચરખા વચ્ચે સરખામણી કરતા કહી શકાય કે બ્લોગ અભિવ્યક્તિની આત્મનિર્ભરતા બક્ષતો 'ડિજિટલ' ચરખો છે. નાગરિક પત્રકારત્વ માટે પણ બ્લોગ શ્રેષ્ઠ માધ્યમ પુરવાર થઈ રહ્યો છે. બ્લોગે આરબ-વસંત અને અન્ય આંદોલનોમાં એક માધ્મય તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.Item મહાત્મા ગાંધી(Chainany E-Journal, 2021-06-01) Parekh, yogendraમોહનદાસ કરમચંદ ગાંધી નો જન્મ 1869 ની બીજી ઓક્ટોબરે થયો. 1869 થી 1869 સુધી ની જીવનયાત્રામાં સતત અવિરત વિકાસશીલ એવા મોહનદાસ મહાત્મા તરીકે વિશ્વમાં જાણીતા છે. તેમની પ્રથમ જીવન ચરિત્ર ફેવરેટ જોસેફ દ્વારા લખાયું ત્યારે તેમની ઉંમર 40ની હતી સમગ્ર જીવન દરમિયાન અનેક લોકોએ તેમના વિશે સંશોધનાત્મક લખેલું છે.રામનારાયણ નાગરદાસ મોહનમાંથી મહાત્મા નામનું પુસ્તક લખ્યું છે. આ શીર્ષક જ સ્પષ્ટ થાય છે કે તેમ આજે તો સમગ્ર વિશ્વમાં ગાંધી ચરીત્ર ખુબ જાણીતું છે કે મોહનદાસ કરમચંદ ગાંધી સામાન્ય માણસમાંથી અસાધારણ માણસ તરીકે આંતર બાહ્ય વિકાસ કર્યો તે માનવ જાતિના ઇતિહાસમાં અપૂર્વ ઘટના છે. 'ન ભૂતો ન ભવિષ્યતિ' તરીકે સહજ રીતે જેમનું ઉદાહરણ આપી શકાય તેવા મોહનદાસ બાળવયે ગભરુ અને શરમાળ વિદ્યાર્થી હતા. માતા-પિતાની ધર્મપરાયણતા ના કારણે તથા વ્રતપાલન માં માતાની દૃઢતાના સંસ્કાર મોહનદાસ ના ભાવજગત નું ઘડતર કરે છે. રાજચંદ્ર, ટોલ્સ્ટોય, રસ્કિન જેવાના પ્રત્યક્ષ - પરોક્ષ સંપર્કથી પ્રભાવિત બેરિસ્ટર મોહનદાસ સત્યાગ્રહી ક્રાંતિકાર બને છે. સત્ય અહિંસા અપરિગ્રહ જેવા જીવન મૂલ્યો ના પાયા ઉપર ઉપવાસ સવિનય કાનૂનભંગ અસહકાર આંદોલન જેવા રચનાત્મક કાર્યો દ્વારા દેશની જનતા ને પારદર્શી નેતૃત્વ સાંપડે છે. આ શોધપત્રમાં ગાંધીજીના જીવન ઘડતર વિશે વિસ્તારથી લખ્યું છે.Item શહેરો: અર્થશાસ્ત્ર માટે નવા અભિગમથી(Chainany E-Journal, 2021-09-01) Chhaya,Krutiલેખસાર: અર્થશાસ્ત્ર એ ગતિશીલ એવું સમાજશાસ્ત્ર છે. સમયની સાથે તેનાં પરિમાણો અને સંદર્ભો પણ બદલાય છે. આધુનિક ભારતમાં શહેરો તેની સંખ્યા, કુલ વસ્તીમાં ફાળો અને આર્થિક વિકાસનાં કેન્દ્રો તરીકે મુખ્ય ભૂમિકામાં આવે છે. શહેરો પ્રત્યેનો વિકાસલક્ષી અર્થશાસ્ત્રનો અભિગમ પણ બદલાયો છે. હવે વિકાસનાં ફળસ્વરૂપ ફરજિયાત પ્રદૂષણ, વસ્તીગીચતા વગેરે જેવા મુદ્દાઓ માટે જ શહેરોનો અભ્યાસ મર્યાદિત નથી રહ્યો પણ આયોજનબદ્ધ માનવ વસાહતનો વિકાસ, રોજગારની તકો, સામાજિક આર્થિક વિકાસની સમાન તકો જેવા નવા અને વૈવિધ્યપૂર્ણ હેતુઓ સાથે શહેરો પ્રત્યે જોવાની દ્રષ્ટિ કેળવાઈ રહી છે. પ્રસ્તુત લેખ શહેરો અને અર્થતંત્ર વચ્ચેના સંબંધ ઉપર વિચાર કરે છે, જેમાં શહેરો અને શહેરીકરણને આર્થિક સમસ્યાઓ દૂર કરવાના સાધન તરીકે પણ જોવાયાં છે.