મહાત્મા ગાંધી
No Thumbnail Available
Date
2021-06-01
Authors
Journal Title
Journal ISSN
Volume Title
Publisher
Chainany E-Journal
Abstract
મોહનદાસ કરમચંદ ગાંધી નો જન્મ 1869 ની બીજી ઓક્ટોબરે થયો. 1869 થી 1869 સુધી
ની જીવનયાત્રામાં સતત અવિરત વિકાસશીલ એવા મોહનદાસ મહાત્મા તરીકે વિશ્વમાં જાણીતા છે.
તેમની પ્રથમ જીવન ચરિત્ર ફેવરેટ જોસેફ દ્વારા લખાયું ત્યારે તેમની ઉંમર 40ની હતી સમગ્ર જીવન
દરમિયાન અનેક લોકોએ તેમના વિશે સંશોધનાત્મક લખેલું છે.રામનારાયણ નાગરદાસ મોહનમાંથી
મહાત્મા નામનું પુસ્તક લખ્યું છે. આ શીર્ષક જ સ્પષ્ટ થાય છે કે તેમ આજે તો સમગ્ર વિશ્વમાં
ગાંધી ચરીત્ર ખુબ જાણીતું છે કે મોહનદાસ કરમચંદ ગાંધી સામાન્ય માણસમાંથી અસાધારણ માણસ
તરીકે આંતર બાહ્ય વિકાસ કર્યો તે માનવ જાતિના ઇતિહાસમાં અપૂર્વ ઘટના છે. 'ન ભૂતો ન
ભવિષ્યતિ' તરીકે સહજ રીતે જેમનું ઉદાહરણ આપી શકાય તેવા મોહનદાસ બાળવયે ગભરુ અને
શરમાળ વિદ્યાર્થી હતા. માતા-પિતાની ધર્મપરાયણતા ના કારણે તથા વ્રતપાલન માં માતાની
દૃઢતાના સંસ્કાર મોહનદાસ ના ભાવજગત નું ઘડતર કરે છે. રાજચંદ્ર, ટોલ્સ્ટોય, રસ્કિન જેવાના
પ્રત્યક્ષ - પરોક્ષ સંપર્કથી પ્રભાવિત બેરિસ્ટર મોહનદાસ સત્યાગ્રહી ક્રાંતિકાર બને છે. સત્ય અહિંસા
અપરિગ્રહ જેવા જીવન મૂલ્યો ના પાયા ઉપર ઉપવાસ સવિનય કાનૂનભંગ અસહકાર આંદોલન
જેવા રચનાત્મક કાર્યો દ્વારા દેશની જનતા ને પારદર્શી નેતૃત્વ સાંપડે છે. આ શોધપત્રમાં ગાંધીજીના
જીવન ઘડતર વિશે વિસ્તારથી લખ્યું છે.