Chaitanya
Permanent URI for this community
Chaitanya is a Refereed & Peer-Reviewed International e-Journal. It is published by School of Humanities and Social Sciences, Dr Babasaheb Ambedkar Open University, Ahmedabad. The School of Humanities and Social Science offers a vast range of teaching and research opportunities that contribute to the advancement of human understanding. We take pride in our stimulating teaching and vigorous research to foster the development of our students and staff. The school is involved in research and teaching. It offers higher degree programmes leading to the award of Doctoral, Master's, Bachelor’s degrees. The school attempts at integrating human values and social concerns. It undertakes teaching and research programmes in the areas of English, Hindi, Gujarati, Sanskrit, History, Economics, Political Science, Social Science, Public Administrator, Fine Arts and related interdisciplinary subjects over the years.
Browse
Browsing Chaitanya by Issue Date
Now showing 1 - 20 of 73
Results Per Page
Sort Options
Item વિશિષ્ટ ગ્રંથાલય(Chainany E-Journal, 2020-03-01) Patel, Daxaવિશિષ્ટ ગ્રંથાલય એટલે વિશિષ્ટ હેતુ માટેનાં ગ્રંથાલય. જે કોઇ એક વિશિષ્ટ વિષય અથવા વિષયજૂથ સાથે સતત સંબંધ ધરાવે છે. જે વિશિષ્ટ સંસ્થાના કે જૂથના સમાન હેતુ ધરાવતા વિશિષ્ટ વિષય કે ક્ષેત્રનાં વિશિષ્ટ ઉપયોગકર્તાઓની માંગને અખંડ સેવા પૂરી પાડે છે. આવા ગ્રંથાલયો જે તે માતૃસંસ્થાના દરેક સભ્યને જરુરીયાત મુજબ માહિતી યથા સમયે પૂરી પાડવા માટે અસ્તિત્વ ધરાવે છે. તેનું મહત્વનું કાર્ય ત્વરીત સંદર્ભસેવા અને માહિતી સેવા પૂરી પાડવાનું છે. જેના કારણે તેને ‘માહિતી કેન્દ્ર' તરીકે પણ ઓળખવામાં આવે છે. આવા ગ્રંથાલયમાં મૂળભૂત 3 તત્વો છે, જેમાં વિશિષ્ટ વાચકો, વિશિષ્ટ સંગ્રહ અને વિશિષ્ટ સ્થાનેથી વ્યક્ત થતી સેવાઓ જેનો અહિં સંગમ થાય છે. તદ્ ઉપરાંત સંશોધન કાર્યક્રમો તથા સંસ્થાકીય પ્રવૃત્તિઓને સહાય કરવાનું કામ આવા ગ્રંથાલયોનું છે. પ્રસ્તુત લેખામા વિશિષ્ટ ગ્રંથાલયનો અર્થ, તેની વ્યાખ્યાઓ, વિશિષ્ટ હેતુઓ અને વર્ગ માટેનાં ગ્રંથાલયો, વિશિષ્ટ ગ્રંથાલયની લાક્ષણિકતાઓ, કાર્યો અને વિશિષ્ટતાઓ રજુ કરેલ છે.Item ભારત-ચીનના સંબંધો:અક્સાયી ચીનના સીમા વિવાદના વિશેષ સંદર્ભમાં(Chainany E-Journal, 2020-03-01) Shrivastav, Dhruvikaભારત અને ચીન વચ્ચેના સંબંધ પ્રાચીન કાળથી જ જોવા મળેલા. આ સંબંધો બંને વચ્ચે ક્યારેક મધુર રહ્યા તો ક્યારેક તંગદિલ. તાજેતરની બનેલી કેટલીક ઘટનાઓના કારણે બંને દેશો વચ્ચેની લદ્દાખના અક્સાયી ચીનના ક્ષેત્રની સમસ્યાએ પુનઃ માથું ઉચકે તેવી સંભાવનાઓ જન્મી રહી છે. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરથી સંબંધિત ૩૭૦નો કાયદો રદ્દ કર્યો છે ત્યારથી એવી અફવાઓએ વેગ પકડયો છે કે, ટૂંક સમયમાં ભારત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાયી ચીનને પુનઃપોતાના કબ્જા હેઠળ કરી લેશે.આવી અફવાઓની યથાર્થતાને તપાસતા પહેલા તે વિવાદને સમજવો જરૂરી છે. ભારત અને ચીન વચ્ચેના અક્સાયી ચીનના સીમા વિવાદના બીજ ખુબ પ્રાચીન સમયમાં રોપાયા હતા. ભારત અને ચીન એમ બંને જયારે ભાવી મહાસત્તાઓ બનવાની શક્યતાઓ ધરાવે છે, તેવામાં તેમની વચ્ચેની મિત્રતાએ વિશ્વરાજકારણ બહુધ્રુવીય વ્યવસ્થા અને સત્તાની સમતુલા માટે જરૂરી બને છે.આથી બને દેશો વચ્ચેના સીમા વિવાદના સંદર્ભે વરિષ્ઠ ભૂતપૂર્વ રાજદ્વારી દાઈ બિંગુઓ કે જે ભારત સાથેના આ સીમા વિવાદના સમાધાન માટેના ભારતના પ્રતિનિધિઓ સાથે થયેલી એક મુલાકાતમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. તેઓએ એક પ્રસ્તાવ ભારત સમક્ષ મૂક્યો છે, જે અનુસાર ભારતને અક્સાયી ચીનના વિસ્તાર પર નિયંત્રણ મેળવવા ચીનની સરકારને અરુણાચલ પ્રદેશનો તવાંગ જીલ્લો હસ્તક કરવો પડશે. આવા પ્રસ્તાવનો સ્વીકાર ભારત અને ભૂતાન બંને માટે અતિ નુકશાનકારક સાબિત થશે.આવા પ્રસ્તાવને આપીને ચીને ફરી પોતાની વાસ્તવિક મંશા પ્રકટ કરી છે. આ સંપૂર્ણ સીમા વિવાદને પ્રસ્તુત સંશોધન પેપરમાં આ સમજવાનો પ્રયત્ન કરાયો છે.Item મહિલા, સોશ્યલ મીડિયા અને સામાજિક પરિવર્તન(Chainany E-Journal, 2020-03-01) Acharya, Amitaભારતમાં નારીવાદ આંદોલન ઈસ: ૧૯૭૦ની આસપાસ શરુ થયું અને ઈસ: ૧૯૭૫માં વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ' મનાવવામાં આવ્યો, જેનો પ્રભાવ ભારતીય સ્ત્રીઓ પર પડયો. આજે પોતાની ઓળખ સાર્વજનિક જીવનમાં બનાવવા માટે સ્ત્રીઓ પ્રયત્નશીલ છે. સ્ત્રીઓ દ્વારા પોતાની આત્માની ઓળખની તડપના દ્રષ્ટિકોણથી નારીવાદ સાહિત્ય જન્મ્યું. સ્ત્રીએ પોતાનો પહેરવેશ, પરિસ્થિતિ, જીવનનો અનુભવ, ભોગવેલ સુખ:દુઃખને વિભિન્ન વિદ્યાઓના માધ્યમથી પોતાના લેખનમાં અભિવ્યક્ત કર્યું. આ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી કે આજીવિકા કરવાવાળી મહિલાઓની સમસ્યાઓ મુખ્યત્વે વીસમી સદીની ભેટ છે. આજની સ્ત્રી ગૃહિણી તો છે જ, ઘરની બહાર પણ કામ કરે છે. છેલ્લે તેમની સમસ્યાઓ પણ બમણી છે - એક બાજુ પારિવારિક સમસ્યાઓ છે તો બીજી બાજુ ઘરની બહારની સામાજિક સમસ્યાઓ છે અને જવાબદારી પણ, જેને તોડવામાં ઘણા પરિવાર મદદગાર બને છે તો ઘણા વિરોધી. આમ જોવામાં આવે તો સ્ત્રી પ્રાચીન સમયથી જ પરિશ્રમ કરનારી રહી છે. પરંતુ સોશ્યલ મીડિયાના માધ્યમથી આજે મહિલાઓમાં જાગૃતતા આવી છે. આજે સ્ત્રીઓ પોતાના અધિકાર માટે લડતી થઈ છે અને અન્યાય સામે અવાજ ઉઠાવતી થઈ છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી જાગૃત થયેલ મહિલાઓ આજે પોતાના સમાન હક્ક પુરુષ પાસે માંગતી થઈ छे.Item Indian Women Autobiographies: An Alternate History(Chainany E-Journal, 2020-03-01) Upadhyay, ViralAn important aspect of autobiographies that makes the reading and study of such works relevant is that they can be studied as social documents and as insights into the ways in which individuals sought to present their version of “truth” as opposed to the point of view of a few select influential male members of the society which is commonly known as ‘history’. Especially, the autobiographies penned down by women take the readers on a journey of hitherto unchartered territories of female psyche which has remained neglected for the most part of our known history. In this sense, these autobiographical works act as an alternate history- a view of the world from a very different angle.Item સભ્યતા-પરંપરાના મૂળમાંથી ઉદ્ભવતી ડાયસ્પોરિક સંવેદનાની વાર્તા ‘હું બાલુભાઈ’(Chainany E-Journal, 2020-03-04) Gandhi, HetalItem Role of Cloud Computing in Big Data Handling in Context with Library Science – Theoretical Aspects(2020-06-01) Joshi, ankitNow a days there is a lot of changes take place in the environment, library is known as a storage house of knowledge and people does not ignore the importance of library but now a day’s people doesn’t have a time because of their busy schedule life, so they does not come at place where library is established but they access knowledge by using virtual source. Cloud is a technology which gives numerous benefits to the users just like large scale data storing, back up storing capacity, prevention from uncertain event. Big data can be stored at library websites and their virtual resource and that data is to be safely stored with the help of cloud computing technology. Cloud computing technology is a technology which provides a virtual platform on the library websites and manages all the data which is accessible promptly by using internet. Cloud services provider provides services to client and payment is according to “pay as peruse “ so in big data handling is easy with the help of using cloud computing technology in library science. Now a day’s library are very powerful in their E- content and therefore E- content can also upload and manage with the help of cloud computing services. Cloud computing gives numerous benefits to library sciences.Item એકવીસમી સદીમાં ઉચ્ચ શિક્ષણ(Chainany E-Journal, 2020-06-01) Parekh, dr. yogendraItem મોહન પરમારની 'થળી' અને 'કુંભી' વાર્તામાં દલિત ચેતના(Chainany E-Journal, 2020-06-01) Bhavshar, rimaદલિત ચેતનામાં પીડિત અને દબાયેલું વ્યક્તિત્વ ધરાવતા પાત્રોને લઈને મોહન પરમાર વાર્તાની રચના કરે છે. દલિત સમાજના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય મોહન પરમારે કર્યું છે. મોહન પરમારની ‘કોલાહલ’,‘નકલંક’,‘કુંભી’,'અંચળો' વગેરે વાર્તાસંગ્રહમાં દલિતચેતના દર્શાવવામાં આવી છે. થળી વાર્તામાં દલિત પરણેતર રેવીનું થતું જાતીય શોષણ જોવા મળે છે. આ શોષણ સામે પણ રેવીને લડતી બતાવવામાં આવી છે. આધુનિક સમયની નારીનું ચિત્ર ઉપસી આવ્યું છે.'થળી' વાર્તામાં માનસિંહનું સ્વાર્થી, દંભી, નીરસ વ્યક્તિત્વ ઉપસાવવામાં આવ્યું છે. આજના સમાજના માનસિંહનું ચિત્ર આપવાની કોશિશ થયેલી છે. વાર્તામાં પરિવેશ, પરિસ્થિતિ અને પાત્રને પ્રસંગોચિત ઉત્તર ગુજરાતની તળ બોલીમાં રચના કરી આપી છે. રેવીને અહિ મક્કમ અને સમાજની આબરૂ રાખનાર બતાવી છે.' કુંભી 'વાર્તામાં નવી વહુના આગમન સાથે જૂની વહુના ચિત્તમાં ચાલતા ઊથલપાથલને બતાવવામાં આવ્યા છે. મનુષ્યને સ્થિર ઊભા રહેવા માટે પણ કોઈ આધારની જરૂર પડે છે. તે જ રીતે મોહન પરમારની વાર્તામાં પણ તેમના પાત્રોને ટેકો આપવા માટે પરિસ્થિતિ અને સમયને આધારે સાહસ દર્શાવતા પાત્રો પણ આપવામાં આવ્યા છે. વાર્તાના પાત્રો દલિત, પીડિત અને દરિદ્ર હોવા છતાં તે લાચાર કે દયા હીન નથી પરંતુ તેમનામાં આત્મ- સન્માનની ભાવના દેખાડવામાં આવી છે.Item વૈશ્વિકતા માટે શાંતિ અને સંવાદનું શિક્ષણ(Chainany E-Journal, 2020-06-01) Maheta, jagrutiItem ગ્રંથાલય અને કમ્પ્યુટર નેટવર્ક(Chainany E-Journal, 2020-06-02) Vyas, dr. priyanki; Patel, dakshaટેક્નોલોજીના આ યુગમાં કમ્યુટર અને ટેલિકોમ્યુનિકેશનનો વિકાસ વધવાની સાથે માહિતીની આપ-લે ઝડપી બની છે. દુર દુરના વિસ્તારોમાં માહિતી થોડી જ સેકન્ડમાં મોકલી શકાય છે. વૈશ્વિક જોડાણ કરીને વ્યક્તિઓ એક બીજાની ખુબ નજીક આવી ગયા છે. કમ્પ્યુટર અને ઇન્ટરનેટ દ્વારા એક થી વધારે વ્યક્તિ, જૂથ, સંગઠન અને ગ્રંથાલયોના સમાન હેતુઓને સિધ્ધ કરવા માટે નેટવર્કની રચના કરવામાં આવે છે. આધુનિક માહિતીને નેટવર્ક અને ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગ્રંથાલયોના જોડાણ દ્વારા આધુનિક સેવાઓ આપી શકાય છે. માહિતીસ્ત્રોતો, કિમતી પ્રકાશનો, બજેટ વગેરે માર્યાદિત હોવા છતાં પોતાના ઉપયોગકર્તાઓને અદ્યતન માહિતી સેવાઓ તુરંત પુરી પાડવામાં નેટવર્કનો મોટો ફાળો છે. સહભાગી પુસ્તકાલયોમાં ઉપલબ્ધ સ્ત્રોતોની વહેંચણી કરી માહિતી અને સેવાઓ વિવિધ પ્રકારના ગ્રંથાલયો કે સંસ્થાઓના ઉપયોગકર્તાને મેળવી આપે છે. જુદા જુદા શહેરોમાં હાલમાં વિવિધ ગ્રંથાલય નેટવર્ક કામ કરી રહ્યા છે. કમ્પ્યુટર નેટવર્ક એ એકબીજા સાથે જોડાયેલા કમ્પ્યુટરનું એક જૂથ છે, જે એક કમ્પ્યુટરને બીજા કમ્પ્યુટર સાથે જોડાણ કરી વાતચીત કરવા અને તેમના સંસાધનો, ડેટા અને એપ્લિકેશને શેર કરવા માટે સક્ષમ બનાવે છે. જયારે કમ્પ્યુટર નેટવર્કને ભૌગોલિક વિસ્તાર મુજબ વર્ગીકૃત કરી શકાય છે. સ્થાનિક વિસ્તાર માટે લોકલ એરીયા નેટવર્ક ઉપયોગી બને છે. વ્યક્તિગત નેટવર્ક માટે પર્સનલ એરિયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. મોટા ભૌગોલિક વિસ્તાર માટે મેટ્રોપોલિટી એરિયા નેટવર્ક તેમજItem પંચાયતી રાજમાં સ્ત્રીઓની ભાગીદારી અને તેની અસરો(Chainany E-Journal, 2020-09-01) Parmar, VijaykumarItem આધુનિક શિક્ષણ દ્વારા સમાજ સુધારણા : પરિવર્તનની અપેક્ષા(Chainany E-Journal, 2020-09-01) Khushbu, modiItem મહાત્મા ગાંધીના કેળવણી વિષયક વિચારો(2020-09-01) Parekh, yogendraItem સત્ય એજ પરમેશ્રર અને ગાંધીજી(Chainany E-Journal, 2020-09-01) Chudashama, dinuItem Mainstreaming of India’s Art Cinema in the 21st Century(Chainany E-Journal, 2020-09-01) Kaushik, dr. narendraIn any cinema, there exists two streams of filmmaking – mainstream or commercial or fantasy cinema and parallel or art or realistic or indie cinema or third cinema. Hindi cinema, one of the largest entertainment industry of the world, is no exception to it. Films in the last two decades have demolished the wall that separated the two genres creating a new cinema where content, rather than the stars, music, and action, has become the king. This research paper is an attempt to retrace the journey of the indie cinema in becoming the mainstream. It will primarily be based on analysis of the cinematic content generated in the Hindi cinema since the beginning of the 21st century.Item દરિયાકાંઠાની અનાગસ પ્રાદેશિકતાને નિરૂપતું એકાંકી : ‘એંધાણી’(Chainany E-Journal, 2020-12-01) Gandhi, hetalItem SARU AND JAYA’S JOURNEY FROM SILENCE TO SPEECH IN SHASHI DESHPANDE’S WORKS(Chainany E-Journal, 2020-12-01) SANGHVI, DR. MEHA VINESHBHAIShashi Deshpande‟s realistic view as a true feminist on the condition of middle-class women is well expressed in all her novels but here the researcher has selected her two award-winning novels The Dark Holds No Terrors (1980) and That Long Silence (1988). The aim of this research paper is to examine the status of Indian women in this male–oriented world and her resistance, she offers to patriarchy with the reference of these two novels. Her novels offer a mingling of the patriarchal norms and conditions and how women had undertaken these traumas with compassion and understanding. Hence, Shashi Deshpande‟s all works of fiction are represented as the women‟s journey from „Silence to Speech’ and ultimately trying to find their own voices. Often these voices arise out of silences. Human issues, especially human dignity and problems, are at the heart of her writing. She sticks closely to daily life experience and problems of women that prevail even till today in our society; no one has been able to release from these shackles. Her ideas of women‟s liberation, autonomy are deeply surrounded in the Indian women‟s situation within the socio-cultural and economic spaces and paradigms of the country.Item Reading Habits of Students on Mobile(Chainany E-Journal, 2020-12-01) Kaushik, Dr. Narendra; Singh, udit; Khandelwal, mahesh; Meena, naveenIn the last one decade, mobile phones and internet data have proliferated to every nook and corner of India. The introduction of android phones and iPhones and data by Reliance Jio has revolutionized the way how people in general and 21st century generation in particular consumes the information. A survey done among 17,500 high school students across 14 cities by tech giant Tata Consultancy Services in 2013 said that 70 percent students were using smart phones. Their number was was more in smaller cities than the metros. Since then the number must have zoomed up to a new record. The outbreak of Coronavirus and subsequent lockdowns announced by the centre and the state governments in the last six months have further accelerated the students’ switchover to e-learning and digital consumption of information and knowledge. The footprints on social media of people in general and students in particular have risen further during the corona outbreak. The objective of the research paper is to find out the reading habits of the students on mobile in India. The paper will be based on a surveyItem Economic Structure: - The key to economic development of the country(Chainany E-Journal, 2020-12-01) maheshwari, dr. jagdishPresently the whole world is divided into three parts: capitalist economy, socialist economy and mixed economy. So, every country in the world has adopted one of these three based on their situation, ideology and values, etc. for the people of their country. Besides it also operates according to the economic structure of their country. Thus, in this paper the meaning, classification, role of economic structure in the economic development of any country is discussed.Item મોહનમાંથી મહાત્મા - શ્રદ્ધેય ગુણાનુવાદ(Chainany E-Journal, 2020-12-01) Parekh, yogendra