સત્યાગ્રહ મીમાંસા
dc.contributor.author | Parekh, yogendra | |
dc.date.accessioned | 2023-12-02T09:31:32Z | |
dc.date.available | 2023-12-02T09:31:32Z | |
dc.date.issued | 2021-09-01 | |
dc.description.abstract | સારાંશ: આધુનિક વિશ્વમાં મહાત્મા ગાંધીજીના જીવનકાર્યને કારણે "સત્યાગ્રહ” શબ્દને વૈશ્વિક ઓળખ મળી છે.સત્યાગ્રહ એટલે રેલી ઉપવાસ કે આંદોલન જેવી ધારણાઓ અધુરી સમાજની નિશાની છે. સત્ય- આગ્રહ એવા બે શબ્દોના સમાસ થી બનેલો શબ્દ "સત્યાગ્રહ" આગવી સમજ અને ઇતિહાસ ધરાવે છે. સત્યાગ્રહનું તાત્વિક અર્થઘટન મર્મ સર્વથા પ્રેરક છે. જાહેરજીવનમાં સક્રિય લોકો માટે જ નહીં પણ જીવનશૈલી સંદર્ભે પણ સત્યાગ્રહનું મહત્વ વ્યક્તિ જીવનમાં પણ ઓછું નથી. દક્ષિણ આફ્રિકામાં જાહેર ચળવળ નિમિત્તે ઉદય પામેલો શબ્દ 'સત્યાગ્રહ' આજે પણ અસરકારક ભૂમિકાએ અભ્યાસ કરવા માટે પ્રેરે છે. ગાંધીજીના અંતેવાસી અને સત્યાગ્રહી શિષ્ય વિનોબા ભાવેએ પણ સત્યાગ્રહ વિશે મૂલ્યવાન ચિંતન આપ્યુ છે. સત્યાગ્રહીની ક્રાંતિકારી મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનમાં સત્યાગ્રહ વણાઈ ચૂક્યો હતો. આપણે અહીં સત્યાગ્રહ મીમાંસા' દ્વારા અપૂર્વ કહી શકાય એવા ગાંધીમાર્ગને સમજવાનો ઉપક્રમ છે. | |
dc.identifier.issn | 2582-2802 | |
dc.identifier.uri | http://192.168.2.196:4000/handle/123456789/180 | |
dc.publisher | Chainany E-Journal | |
dc.title | સત્યાગ્રહ મીમાંસા | |
dc.type | Article |