આર. વી. પટેલ કોલેજ-અમરોલી ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના અભ્યાસક્રમો અંગે અભિમુખતા બેઠક યોજાઈ

dc.contributor.authorધબકાર ડેઈલી ન્યુઝ
dc.date.accessioned2025-12-18T10:13:50Z
dc.date.available2025-12-18T10:13:50Z
dc.date.issued2025-12-01
dc.description.abstractડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. અમી ઉપાધ્યાયની પ્રેરણાથી તથા પ્રાદેશિક કેન્દ્રોના નિયામક ડૉ. પ્રિયાંકી વ્યાસ તથા સંયોજક ડૉ. ધવલ પંડ્યાના તેમજ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ના નિયામક ડૉ નિશા જોશીના માર્ગદર્શન હેઠળ આર. વી. પટેલ કોલેજ- અમરોલી ખાતે પ્રવેશ સત્ર ઓગસ્ટ ૨૦૨૫ ના વિદ્યાર્થીઓ માટે અભિમુખતા બેઠક યોજાઈ હતી. જેમાં પ્રવચનમાં કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીએ ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.નો પરિચય તેમજ ચાલતી તમામ પ્રવૃત્તિ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
dc.identifier.urihttp://gyansampada.baou.edu.in123456789/1312
dc.language.isoother
dc.publisherધબકાર ડેઈલી ન્યુઝ
dc.titleઆર. વી. પટેલ કોલેજ-અમરોલી ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના અભ્યાસક્રમો અંગે અભિમુખતા બેઠક યોજાઈ
Files
Original bundle
Now showing 1 - 1 of 1
No Thumbnail Available
Name:
Abhimukhta Bethak.pdf
Size:
431.87 KB
Format:
Adobe Portable Document Format
License bundle
Now showing 1 - 1 of 1
No Thumbnail Available
Name:
license.txt
Size:
1.71 KB
Format:
Item-specific license agreed to upon submission
Description: