આર. વી. પટેલ કોલેજ-અમરોલી ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના અભ્યાસક્રમો અંગે અભિમુખતા બેઠક યોજાઈ
No Thumbnail Available
Date
2025-12-01
Authors
Journal Title
Journal ISSN
Volume Title
Publisher
ધબકાર ડેઈલી ન્યુઝ
Abstract
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. અમી ઉપાધ્યાયની પ્રેરણાથી તથા પ્રાદેશિક કેન્દ્રોના નિયામક ડૉ. પ્રિયાંકી વ્યાસ તથા સંયોજક ડૉ. ધવલ પંડ્યાના તેમજ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ના નિયામક ડૉ નિશા જોશીના માર્ગદર્શન હેઠળ આર. વી. પટેલ કોલેજ- અમરોલી ખાતે પ્રવેશ સત્ર ઓગસ્ટ ૨૦૨૫ ના વિદ્યાર્થીઓ માટે અભિમુખતા બેઠક યોજાઈ હતી. જેમાં
પ્રવચનમાં કોલેજના આચાર્ય ડૉ. મુકેશ ગોયાણીએ ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.નો પરિચય તેમજ ચાલતી તમામ પ્રવૃત્તિ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.