ISSUE No. 2, Jun, 2022
Permanent URI for this collection
Browse
Recent Submissions
Item સુંદરકાણ્ડ અને પર્યાવરણ: સાંસ્કૃતિક દૃષ્ટિકોણ(Chainany E-Journal, 2022-06-01) Shah, swatiસાંસ્કૃતિક સાહિત્યિક કૃતિઓમાં કુદરતી તત્ત્વો; જેવાં કે, પર્વતો, વૃક્ષો, વેલીઓ, પુષ્પો, વનો અને ઉપવનો, સમુદ્ર, નદીઓ, સરોવરો અને તળાવોનાં આકર્ષક વર્ણનો પ્રાપ્ત થાય છે. આ કૃતિઓમાં પ્રાકૃતિક તત્ત્વો અને મનુષ્યજીવન એકમેક સાથે સતત અને સહજ રીતે સંકળાયેલું જોઈ શકાય છે. ખાસ કરીને રામાયણના સુંદરકાણ્ડમાં આલેખાયેલ લંકાના પર્યાવરણ વિષયક સુંદર ચિત્રાત્મક વર્ણનો તેનું સચોટ ઉદાહરણ છે. વાલ્મીકિ રચિત આદિકાવ્ય રામાયણમાં પર્યાવરણીય તત્ત્વોના અદ્ભુત વર્ણનની સાથે પર્યાવરણની કાળજી અને મનુષ્યની પ્રકૃતિ સાથેની સહાવસ્થા જોવા મળે છે. આધુનિક સમયમાં માનવી અનેકવિધ પર્યાવરણીય સમસ્યાઓનો ભોગ બની રહ્યો છે અને પ્રાકૃતિની વિષમાવસ્થાથી ઉદ્ભવતા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પર્યાવરણ વિશે સમજવું આવશ્યક છે.Item Sharmila Rege: Sociologist and Social Activist(Chainany E-Journal, 2022-06-01) Rajput, Bhagyashree‘સ્ત્રી અભ્યાસો' અને 'સ્ત્રી આંદોલનો' સાથે સંકળાયેલા એવાં પ્રખર મહિલા એટલે ‘શર્મિલા રેગે' ખૂબ જ નાની ઉંમરમાં નારીવાદી સમાજશાસ્ત્રી તરીકેની નામના મેળવનાર શર્મિલા રેગે મહિલાઓને સભાન, જાગૃત બનાવવા અથાગ પ્રયત્નો કર્યા છે. શર્મિલાને ભારતના પહેલી હરોળના નારીવાદી વિદ્વાનોમાંના એક ગણાવી શકાય. તેનું મુખ્ય કારણ એ જ કે, તેઓએ દલિત-બહુજન મહિલાઓના હક્ક-અધિકાર માટે, સમાજમાં સમાનતા માટેના ઉમદા કાર્યો કર્યા છે. 'દલિત પરિપ્રેક્ષ્ય' ને વિકસાવી ભારતમાં જુદા-જુદા વર્ગ, જાતિ, ધર્મ વિશેના તાર્કિક વિચારો રજૂ કર્યા છે. માત્ર મહિલાઓ માટે જ નહિ પરંતુ દલિત વિદ્યાર્થીઓના અધિકારો માટે તેઓએ લડત આપી છે. છતાં સમાજે તેઓના કરેલ કાર્યોને ક્યાંક હાંસિયામાં ધકેલી દિધા છે. પિતૃસત્તાક ભારતીય સમાજમાં મહિલાઓ પર થતા શોષણ, દમન, હિંસા સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરી અવાજ બુલંદ કર્યો છે. મહિલા ચળવળમાં આંબેડકરની ભૂમિકાને કેન્દ્રસ્થ રાખી હિંસાત્મક વલણો અને વિચારોનો વિરોધ કર્યો છે. કેન્સરના જીવલેણ રોગ સામે ઝઝૂમવા છતાં, શર્મિલાએ મહિલાઓના પ્રશ્નો સાથે સંકળાયેલા ડૉ. બી.આર. આંબેડકરના લેખોનું સંપાદન કરવાનું કામ કરી સમાજને નવી દિશા અર્પી છે. દલિત મહિલા ચળવળોએ સમકાલીન ભારતમાં જાતિ અને લિંગની પરંપરાગત વિચારસરણી સામે ઝૂંબેશ ચલાવી હતી. ભારતમાં નોંધપાત્ર શૈક્ષણિક સુધારા માટે, મહિલાઓને સક્ષમ બનાવવા માટે તથા હાંસિયામાં ધકેલાયેલ સમુદાયને મુખ્ય હરોળમાં લાવવા માટે શર્મિલા રેગે અવિરતપણે પ્રતિબદ્ધ રહ્યા હતા. જેમાંથી અમુક અંશ તારવીને પ્રસ્તુત લેખમાં સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કરેલ છે.Item દરેક નાગરિક હવે મીડિયા-કર્મી બનવા સક્ષમ : બ્લોગિંગ અને ટેસ્ટિંગ (SMS) સંદર્ભે(Chainany E-Journal, 2022-06-01) Vyas, digishItem Dr. BabaSaheb Ambedkar’s And Social Harmony(Chainany E-Journal, 2022-06-01) Sanchala, SandipItem Making India a 5 Trillion Dollar Economy: What, Why- The path ahead(Chainany E-Journal, 2022-06-01) Chhaya, KrutiIndia is on the path to be a 5 Trillion US$ economy by the FY27. The growth process must be inclusive all sectors of economy and all people with their different aptitude. Though the growth is a matter of a country, many macro factors which decide international economic scenario must be considered when we set the growth target. Being an economy of such big size will have many domestic and global implications for India. Economic and political stability, diasporic effect, impact on economic polarization of world shall play their role in the whole journey to reach the target. This article discusses some aspects like the meaning of economic growth, implications of economic growth and factors that need to be addressed at the time of achieving the growth. The time limit for settled target has revisited by national economic experts and international organization like International Monetary Fund. India is a diverse country with diversity in culture and geographic position. It is a gigantic task to join all these diverse factors with synchronicity. It requires structural change in the society by their attitude and perseverance. International financial relation and stability, share of India in international trade are such indicators that can be watched to stay on the path Therefore the growth process is not a phenomenon, but a process like development that bring change in socio-economic structure.Item Role of NRI's in Gujarat‟s rural-urban Development in the context of Dharmaj village of Anand District(Chainany E-Journal, 2021-06-01) Sanchala, sandip; Bhatt, PallavikaAs India inches forward and takes its seat on the World stage, we must fully understand the 2 extremes in India – prosperity and poverty. If current projections materialize, India will soon become the largest economy in the world. United Nations established the Millennium Development Goals and classified the poorest 1 billion people in the world as people in „extreme poverty. More than 25% of India‟s population falls under the „extreme poverty‟ group. Another 40% of the population falls under the category of „poverty‟ leaving around 30% as the „urban middle class‟. This „urban middle class‟ of around 300 million people have just started their consumer goods spending spree. Almost 72% of India lives in around 700,000 villages. People from villages have been migrating to large cities seeking employment and other opportunities for themselves. Cities like Mumbai and Delhi, Ahmadabad have almost number of people living in slums and are called the „urban poor‟. In Gujarat every village is different. Some villages are really in a desperate situation. Some have made good progress. If we look at what is common to all of them, we can narrow it down to 4 basic requirements. They are –Education, Health, Water, agriculture and Livelihood. Gujarat State Non-Resident Gujaratis' Foundation (NRGF) has been established by the Government of Gujarat to further the common interests, concerns and historical ties that bind the people of Gujarat to NRGs ( Non- Resident Gujaratis ) or people of Gujarati origin living outside Gujarat, in other states within India as well as places outside the country) with a firm belief that the contact and friendship established through programs of the foundation can go a long way towards generating mutual benefits for the people of Gujarat as well as NRGs and achieving avowed objectives of the NRGF. The objectives of the Gujarat State Non Resident Gujaratis‟ Foundation ("Gujarat Rajya Bin Niwasi Gujarati Pratisthan.") are to explore the possibility as to how Non Resident Gujaratis‟ / Non Resident Indians (NRGs/ NRIs) can play vital role in the development of rural and urban development in Gujarat and India