Repository logo
  • English
  • Català
  • Čeština
  • Deutsch
  • Español
  • Français
  • Gàidhlig
  • Italiano
  • Latviešu
  • Magyar
  • Nederlands
  • Polski
  • Português
  • Português do Brasil
  • Suomi
  • Svenska
  • Türkçe
  • Tiếng Việt
  • Қазақ
  • বাংলা
  • हिंदी
  • Ελληνικά
  • Yкраї́нська
  • Log In
    New user? Click here to register.Have you forgotten your password?
Repository logo
  • Communities & Collections
  • All of DSpace
  • English
  • Català
  • Čeština
  • Deutsch
  • Español
  • Français
  • Gàidhlig
  • Italiano
  • Latviešu
  • Magyar
  • Nederlands
  • Polski
  • Português
  • Português do Brasil
  • Suomi
  • Svenska
  • Türkçe
  • Tiếng Việt
  • Қазақ
  • বাংলা
  • हिंदी
  • Ελληνικά
  • Yкраї́нська
  • Log In
    New user? Click here to register.Have you forgotten your password?
  1. Home
  2. Browse by Author

Browsing by Author "Parekh, yogendra"

Now showing 1 - 5 of 5
Results Per Page
Sort Options
  • No Thumbnail Available
    Item
    ગુજરાતીમાં વિવેચનપ્રવૃત્તિનો પ્રારંભ
    (2022-03-01) Parekh, yogendra
  • No Thumbnail Available
    Item
    મહાત્મા ગાંધી
    (Chainany E-Journal, 2021-06-01) Parekh, yogendra
    મોહનદાસ કરમચંદ ગાંધી નો જન્મ 1869 ની બીજી ઓક્ટોબરે થયો. 1869 થી 1869 સુધી ની જીવનયાત્રામાં સતત અવિરત વિકાસશીલ એવા મોહનદાસ મહાત્મા તરીકે વિશ્વમાં જાણીતા છે. તેમની પ્રથમ જીવન ચરિત્ર ફેવરેટ જોસેફ દ્વારા લખાયું ત્યારે તેમની ઉંમર 40ની હતી સમગ્ર જીવન દરમિયાન અનેક લોકોએ તેમના વિશે સંશોધનાત્મક લખેલું છે.રામનારાયણ નાગરદાસ મોહનમાંથી મહાત્મા નામનું પુસ્તક લખ્યું છે. આ શીર્ષક જ સ્પષ્ટ થાય છે કે તેમ આજે તો સમગ્ર વિશ્વમાં ગાંધી ચરીત્ર ખુબ જાણીતું છે કે મોહનદાસ કરમચંદ ગાંધી સામાન્ય માણસમાંથી અસાધારણ માણસ તરીકે આંતર બાહ્ય વિકાસ કર્યો તે માનવ જાતિના ઇતિહાસમાં અપૂર્વ ઘટના છે. 'ન ભૂતો ન ભવિષ્યતિ' તરીકે સહજ રીતે જેમનું ઉદાહરણ આપી શકાય તેવા મોહનદાસ બાળવયે ગભરુ અને શરમાળ વિદ્યાર્થી હતા. માતા-પિતાની ધર્મપરાયણતા ના કારણે તથા વ્રતપાલન માં માતાની દૃઢતાના સંસ્કાર મોહનદાસ ના ભાવજગત નું ઘડતર કરે છે. રાજચંદ્ર, ટોલ્સ્ટોય, રસ્કિન જેવાના પ્રત્યક્ષ - પરોક્ષ સંપર્કથી પ્રભાવિત બેરિસ્ટર મોહનદાસ સત્યાગ્રહી ક્રાંતિકાર બને છે. સત્ય અહિંસા અપરિગ્રહ જેવા જીવન મૂલ્યો ના પાયા ઉપર ઉપવાસ સવિનય કાનૂનભંગ અસહકાર આંદોલન જેવા રચનાત્મક કાર્યો દ્વારા દેશની જનતા ને પારદર્શી નેતૃત્વ સાંપડે છે. આ શોધપત્રમાં ગાંધીજીના જીવન ઘડતર વિશે વિસ્તારથી લખ્યું છે.
  • No Thumbnail Available
    Item
    મહાત્મા ગાંધીના કેળવણી વિષયક વિચારો
    (2020-09-01) Parekh, yogendra
  • No Thumbnail Available
    Item
    મોહનમાંથી મહાત્મા - શ્રદ્ધેય ગુણાનુવાદ
    (Chainany E-Journal, 2020-12-01) Parekh, yogendra
  • No Thumbnail Available
    Item
    સત્યાગ્રહ મીમાંસા
    (Chainany E-Journal, 2021-09-01) Parekh, yogendra
    સારાંશ: આધુનિક વિશ્વમાં મહાત્મા ગાંધીજીના જીવનકાર્યને કારણે "સત્યાગ્રહ” શબ્દને વૈશ્વિક ઓળખ મળી છે.સત્યાગ્રહ એટલે રેલી ઉપવાસ કે આંદોલન જેવી ધારણાઓ અધુરી સમાજની નિશાની છે. સત્ય- આગ્રહ એવા બે શબ્દોના સમાસ થી બનેલો શબ્દ "સત્યાગ્રહ" આગવી સમજ અને ઇતિહાસ ધરાવે છે. સત્યાગ્રહનું તાત્વિક અર્થઘટન મર્મ સર્વથા પ્રેરક છે. જાહેરજીવનમાં સક્રિય લોકો માટે જ નહીં પણ જીવનશૈલી સંદર્ભે પણ સત્યાગ્રહનું મહત્વ વ્યક્તિ જીવનમાં પણ ઓછું નથી. દક્ષિણ આફ્રિકામાં જાહેર ચળવળ નિમિત્તે ઉદય પામેલો શબ્દ 'સત્યાગ્રહ' આજે પણ અસરકારક ભૂમિકાએ અભ્યાસ કરવા માટે પ્રેરે છે. ગાંધીજીના અંતેવાસી અને સત્યાગ્રહી શિષ્ય વિનોબા ભાવેએ પણ સત્યાગ્રહ વિશે મૂલ્યવાન ચિંતન આપ્યુ છે. સત્યાગ્રહીની ક્રાંતિકારી મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનમાં સત્યાગ્રહ વણાઈ ચૂક્યો હતો. આપણે અહીં સત્યાગ્રહ મીમાંસા' દ્વારા અપૂર્વ કહી શકાય એવા ગાંધીમાર્ગને સમજવાનો ઉપક્રમ છે.

DSpace software copyright © 2002-2025 LYRASIS

  • Cookie settings
  • Privacy policy
  • End User Agreement
  • Send Feedback