Vora, Mihir2023-12-022023-12-022021-06-012582-2802http://192.168.2.196:4000/handle/123456789/170કચ્છી વહાણવટી કાનજી માલમની વાતો વિશે બહુ જાણવા મળ્યુ નથી ગુજરાતના વહાણવટીઓના ઇતિહાસમાં કાનજી માલમનું નામ મોટું છે, અને ગુજરાતના અનેક ઇતિહાસકારો અને લેખકોએ આના વિશે લખ્યું છે પણ તેમાં અમુક વાત નો ઉમેરો કરવો જરૂરી છે મેં માહિતી ઉમેરવાની કોશિશ કરી છે.કચ્છી વહાણવટી કાનજી માલમArticle