Shah, swati2023-12-022023-12-022021-06-012582-2802http://192.168.2.196:4000/handle/123456789/172‘સ્વરૂપાનુસંધાન’ એ ભાવનગર રાજ્યના દીવાન ગૌરીશંકર ઉદયશંકર ઓઝા રચિત તત્ત્વજ્ઞાનનો ગ્રંથ છે, જે મુમુક્ષુને સ્વ-સ્વરૂપનો પરિચય પ્રાપ્ત કરી બ્રહ્મ સાથેના અનુસંધાન માટે સહાયરૂપ થવા રચાયો છે. તેની રચના સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કરવામાં આવી છે. અહીં, મુખ્યત્વે ઉપનિષદો અને શ્રીમદ્ભગવદ્ગીતાનો આધાર લઈ, જીવ અને બ્રહ્મના ઐક્યને સ્થાપિત કરવામાં આવ્યું છે. સ્વરૂપાનુસંધાન એ અદ્વૈત વેદાંતનો સંસ્કૃત-ગુજરાતી ભાષામાં રચાયેલો અને દેવનાગરી લિપિમાં લખાયેલો એક અદ્વિતીય ગ્રંથ છે, બલ્કે ગુજરાતી ભાષાના તત્ત્વચિંતનાન્વેશી અભ્યાસુઓને પ્રારંભ માટે શ્રેષ્ઠ બની શકે તેવો ગ્રંથ છે.સ્વરૂપાનુસંધાન: એક અધ્યયનArticle