Solanki, Avani2023-12-022023-12-022021-09-012582-2802http://192.168.2.196:4000/handle/123456789/179આધુનિકતા પછીના સમયને આપણે અનુઆધુનિક યુગ તરીકે ઓળખીએ છીએ.1986 પછીના સમયને અનુઆધુનિક સમય સંજ્ઞા મળેલી છે. વીસમી સદીના અંતિમ ચરણના પ્રજાજીવનના પ્રવાહો અને સાહિત્યને સમજવાનો સૈદ્ધાંતિક પ્રયાસ અત્રે કરવામાં આવ્યો છે .અનુઆધુનિક: સંજ્ઞા, વિભાવના અને ઘડતરબળોArticle