પુસ્તકાલય જ્ઞાનગંગાનો અવિરત વહેતો પ્રવાહ

dc.contributor.authorPanchal, rashmi
dc.date.accessioned2023-12-09T05:46:28Z
dc.date.available2023-12-09T05:46:28Z
dc.date.issued2022-03-01
dc.description.abstractઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વરા સંચાલિત શેઠ માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય (M. J. Library) એ શહેરની ઓળખરૂપી એક સાર્વજનિક પુસ્તકાલય છે. શહેરના નાગરિકોને પુસ્તકાલય અને વાચનાલયની ઉત્તમોત્તમ સેવાઓ પૂરી પાડવા આ પુસ્તકાલય કટિબદ્ધ છે. અમદાવાદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો મળતા પુસ્તકાલયની સેવાઓ પણ અદ્યતન બની છે તેમજ વિસ્તરતી રહી છે. શાખા પુસ્તકાલયો તેમજ વાચનાલયોનો પણ બહોળા પ્રમાણમાં વાચકો ઉપયોગ કરતા થયા છે. મા. જે. પુસ્તકાલયમાં આપવામાં આવતી સેવાઓ, બાળકો માટેના સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલાઓ માટેના કાર્યક્રમો, પુસ્તક પ્રદર્શનો, માહિતી પ્રદર્શનો જેવી અનેક પ્રવૃત્તિઓથી આ પુસ્તકાલય સતત ધબકતું રહ્યું છે.
dc.identifier.issn2582-2802
dc.identifier.urihttp://192.168.2.196:4000/handle/123456789/189
dc.publisherChainany E-Journal
dc.titleપુસ્તકાલય જ્ઞાનગંગાનો અવિરત વહેતો પ્રવાહ
dc.typeArticle
Files
Original bundle
Now showing 1 - 1 of 1
No Thumbnail Available
Name:
પુસ્તકાલય જ્ઞાનગંગાનો અવિરત વહેતો પ્રવાહ.pdf
Size:
1004.21 KB
Format:
Adobe Portable Document Format
License bundle
Now showing 1 - 1 of 1
No Thumbnail Available
Name:
license.txt
Size:
1.71 KB
Format:
Item-specific license agreed to upon submission
Description: