ગુજરાતની લોકસંસ્કૃતિમાં બોલી અને લોકગીતોની અનુપમ છાંટ જોવા મળે છે ત્યારે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિની યુવાનોને ઓળખ કરાવવા ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીમાં તેજતૃષા કાર્યક્રમનું આયોજન કરાયું હતું