Browsing by Author "Acharya, Amita"
Now showing 1 - 18 of 18
Results Per Page
Sort Options
Item Eco એકમ - 11 સાધન કિમતો - વેતન - I(BAOU, 2020-02-01) Nathani, Reena; Maheta, Haresh; Pardva, Suresh; Japdiya, Jivraj; Tanchak,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharay, Mamta; Chavda, Shailesh; Raval, HirenItem Eco એકમ - 12 સાધન કિમતો- વેતન - 2(BAOU, 2020-02-01) Nathani, Reena; Maheta, Haresh; Pardva, Suresh; Japdiya, Jivraj; Tanchak,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharay, Mamta; Chavda, Shailesh; Raval, HirenItem Eco એકમ -13 સાધન કિમતો - વ્યાજ -1(BAOU, 2020-02-01) Nathani, Reena; Pardva, Suresh; Maheta, Haresh; Japdiya, Jivraj; Tanchak,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharay, Mamta; Chavda, Shailesh; Raval, HirenItem Eco એકમ -14 સાધન કિમતો - વ્યાજ - 2(BAOU, 2020-02-01) Nathani, Reena; Pardva, Suresh; Maheta, Haresh; Zapdia, Jivraj; Tachak, Raju; Chhaya, Kruti; Acharya, Mamta; Acharya, Amita; Chavda, Shailesh; Raval, HirenItem Ecom 203 એકમ 4 ખર્ચ રેખાઓ તથા પુરવઠાનો નિયમ(BAOU, 2020-02-01) Nathani, Reena; Maheta, Haresh; Pardva, Suresh; Japdiya, Jivraj; Tanchak,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharya, Mamta; Chavda, Shailesh; Chavda, Shailesh; Raval, HirenItem Ecom 203 એકમ - 1 એકમલક્ષી અર્થશાસ્ત્રનો પરિચય(BAOU, 2020-02-01) Nathani, Reena; Maheta, Haresh; Pardva, Suresh; Japdiya, Jivraj; Tanchak ,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharya, Mamta; Chavda, Shailesh; Raval, HirenItem Ecom 203 એકમ - 2 ઉપ્ભોક્તાનું વર્તન(BAOU, 2020-02-01) Nathani, Reena; Maheta, Haresh; Pardva, Suresh; Japdiya, Jivraj; Tanchak,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharya, Mamta; Chavda, Shailesh; Raval, HirenItem Ecom 203 એકમ - 3 માંગની સ્થિતિસ્થાપકતા(BAOU, 2020-02-01) Nathani, Reena; Maheta, Haresh; Pardva, Suresh; Japdiya, Jivraj; Tanchak ,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharya, Mamta; Chavda, Shailesh; Chavda, Shailesh; Raval, HirenItem Ecom 203 એકમ -5 ઉત્પાદન અને ખર્ચનો સિધ્ધાંત(BAOU, 2020-02-01) Nathani, Reena; Maheta, Haresh; Pardva, Suresh; Japdiya, Jivraj; Tanchak,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharay, Mamta; Chavda, Shailesh; Raval, HirenItem Ecom 203 એકમ -6 સાધન પરિમાણમાં ફેરફાર(BAOU, 2020-02-01) Nathani, Reena; Maheta, Haresh; Pardva, Suresh; Japdiya, Jivraj; Tanchak,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharay, Mamta; Chavda, Shailesh; Raval, HirenItem એકમ - 15 સાધન કિમતો - ભાડું(BAOU, 2020-02) Nathani, Reena; Pardva, Suresh; Maheta, Haresh; Zapdia, Jivraj; Tanchak,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharay, Mamta; Chavda, Shailesh; Raval, HirenItem એકમ - 16 સાધન કિમતો - નફો(BAOU, 2020-02-01) Nathani, Reena; Pardva, Suresh; Maheta, Haresh; Zapdia, Jivraj; Tanchak,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharay, Mamta; Chavda, Shailesh; Raval, HirenItem એકમ - 7 બજારના પ્રકારો અને કિમત નિર્ધારણ -I પૂર્ણ હરીફાઈ(BAOU, 2020-02-01) Nathani, Reena; Maheta, Haresh; Pardva, Suresh; Japdiya, Jivraj; Tanchak ,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharay, Mamta; Chavda, Shailesh; Raval, HirenItem એકમ - 8 બજારના પ્રકારો અને કિમત નિર્ધારણ - 2(BAOU, 2020-02-01) Nathani, Reena; Maheta, Haresh; Pardva, Suresh; Japdiya, Jivraj; Tanchak,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharay, Mamta; Chavda, Shailesh; Raval, HirenItem એકમ - 9 ઈજારયુક્ત હરીફાઈ(BAOU, 2020-02-01) Nathani, Reena; Maheta, Haresh; Pardva, Suresh; Japdiya, Jivraj; Tanchak ,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharay, Mamta; Chavda, Shailesh; Raval, HirenItem એકમ -10 અલ્પ હસ્તક ઈજારો(BAOU, 2020-02-01) Nathani, Reena; Maheta, Haresh; Pardva, Suresh; Japdiya, Jivraj; Tanchak ,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharay, Mamta; Chavda, Shailesh; Raval, HirenItem એકમ -17 કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર(BAOU, 2020-02-01) Nathani, Reena; Pardva, Suresh; Maheta, Haresh; Zapdia, Jivraj; Tanchak,Raju; Chhaya, Kruti; Acharya, Amita; Acharay, Mamta; Chavda, Shailesh; Raval, HirenItem મહિલા, સોશ્યલ મીડિયા અને સામાજિક પરિવર્તન(Chainany E-Journal, 2020-03-01) Acharya, Amitaભારતમાં નારીવાદ આંદોલન ઈસ: ૧૯૭૦ની આસપાસ શરુ થયું અને ઈસ: ૧૯૭૫માં વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ' મનાવવામાં આવ્યો, જેનો પ્રભાવ ભારતીય સ્ત્રીઓ પર પડયો. આજે પોતાની ઓળખ સાર્વજનિક જીવનમાં બનાવવા માટે સ્ત્રીઓ પ્રયત્નશીલ છે. સ્ત્રીઓ દ્વારા પોતાની આત્માની ઓળખની તડપના દ્રષ્ટિકોણથી નારીવાદ સાહિત્ય જન્મ્યું. સ્ત્રીએ પોતાનો પહેરવેશ, પરિસ્થિતિ, જીવનનો અનુભવ, ભોગવેલ સુખ:દુઃખને વિભિન્ન વિદ્યાઓના માધ્યમથી પોતાના લેખનમાં અભિવ્યક્ત કર્યું. આ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી કે આજીવિકા કરવાવાળી મહિલાઓની સમસ્યાઓ મુખ્યત્વે વીસમી સદીની ભેટ છે. આજની સ્ત્રી ગૃહિણી તો છે જ, ઘરની બહાર પણ કામ કરે છે. છેલ્લે તેમની સમસ્યાઓ પણ બમણી છે - એક બાજુ પારિવારિક સમસ્યાઓ છે તો બીજી બાજુ ઘરની બહારની સામાજિક સમસ્યાઓ છે અને જવાબદારી પણ, જેને તોડવામાં ઘણા પરિવાર મદદગાર બને છે તો ઘણા વિરોધી. આમ જોવામાં આવે તો સ્ત્રી પ્રાચીન સમયથી જ પરિશ્રમ કરનારી રહી છે. પરંતુ સોશ્યલ મીડિયાના માધ્યમથી આજે મહિલાઓમાં જાગૃતતા આવી છે. આજે સ્ત્રીઓ પોતાના અધિકાર માટે લડતી થઈ છે અને અન્યાય સામે અવાજ ઉઠાવતી થઈ છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી જાગૃત થયેલ મહિલાઓ આજે પોતાના સમાન હક્ક પુરુષ પાસે માંગતી થઈ छे.